ગુજરાત
News of Monday, 17th June 2019

નડીયાદમાં થર્મલ પાવર સ્‍ટેશનના યુનિટમાં સ્‍ટીમ પાઈપ ફાટતા ૬ મજૂરો દાઝયા

વણકબોરી થર્મલ પાવર સ્‍ટેશનના યુનિટ-૮માં સ્‍ટીમ પાઈપ ફાટતા ૬ મજૂરો ઘાયલ થયા : સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાયાઃ સ્‍ટીમ વોટરની પાઈપ લીકેજ હોવાની પ્રાથમિક માહિતી : ૬માંથી ૨ વ્‍યકિતઓને વધુ ગરમ પાણી પડતા વધુ દાઝી જવાને કારણે તેઓને તાત્‍કાલીક અસરથી વડોદરા ખાતે આવેલ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડેલ છે

(5:07 pm IST)