News of Tuesday, 17th May 2022
સવા ડઝન પોલીસ ઈન્સ્પેકટરોની બદલી
- રાજકોટના વાગડીયાને સુરત મૂકયા
- અમરેલીના નકુમને રાજકોટ મૂકયા
- જામનગરના ગઢવીને જૂનાગઢ મૂકયા
- અમરેલીના ગોસ્વામીને સોમનાથ મૂકયા
- મોરબીના પટેલને સુરત મૂકયા
- કચ્છના ચૌધરીને સાબરકાંઠા મૂકયા
(5:33 pm IST)