ગુજરાત
News of Friday, 17th May 2019

મોડેલ મત ગણતરી કેન્દ્ર નિહાળતા ચૂંટણી પંચના અધિકારીઓ

રાજકોટ : ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી ક્રિષ્ના, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અશોક માણેક, સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જયદીપ દ્વિવેદી, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી વિક્રાંત પાંડે વગેરેએ અમદાવાદ ખાતે મોડેલ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇને વ્યવસ્થા નિહાળેલ તે પ્રસંગની તસ્વીર.

(3:48 pm IST)