ગુજરાત
News of Thursday, 17th May 2018

સુરતમાં ત્રીજા માળેથી ભાઈ - બહેન નીચે પટકાતા બંનેના મોત

આમરોલી વિસ્તારમાં અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મકાનના ત્રીજા માળે મજૂરના માસૂમ બાળકો રમતા હતા તે વખતે નીચે પટકાયા હતા : નીચે પટકાયેલ ૭ વર્ષની બાળા અને ૧ વર્ષનું બાળક બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા : બંનેના મૃતદેહો પીએમ માટે મોકલાયા : નવુ બાંધકામ ચાલતુ હતું તે વખતે બનેલી ઘટના

(6:10 pm IST)