ગુજરાત
News of Thursday, 17th May 2018

આંકલાવમાં દલિતને અપમાનિત કરી માર માર્યાની ફરિયાદ :દલિત વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો

આંકલાવ શહેરની દેના બેંક સામે ગઈકાલે સાંજના સુમારે મોટેથી બોલવાની બાબતે દલિતને અપમાનિત કરીને માર મારતાં આ અંગે આંકલાવ પોલીસે એટ્રોસીટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. જો કે સામા પક્ષે દલિત વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ થયો છે...

(12:15 pm IST)