ગુજરાત
News of Monday, 16th April 2018

વડોદરા કોર્પોરેશનમાં તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસના ૧૪ હોદેદારોને કોર્ટમાં હાજર થવા આદેશ

વડોદરા કોર્પોરેશન ઓફિસમાં ૨૦૧૭માં કોંગ્રેસના નેતાઓએ તોડફોડ કરી હતી, આ પ્રકરણમાં મેટ્રો કોર્ટ દ્વારા બદરૂદીન શેખ, જમાલપુરના કાઉન્સીલર શાહનવાઝ શેખ, મહિલા કાઉન્સીલ રઝીયાબાનુ સૈયદ, દિનેશ શર્મા, સુરેન્દ્ર બક્ષી સહિત ૧૪ હોદેદારોને મેટ્રો કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો છે, આ કેસમાં પોલીસે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કરી છે, મેટ્રો કોર્ટે કારંજ પોલીસની ઝાટકણી કાઢીને જણાવ્યુ છે કે, આ કેસમાં જમીન વગર આરોપીઓને કેવી રીતે મુકત કર્યા ?

(4:55 pm IST)