ગુજરાત
News of Saturday, 16th October 2021

રાજ્યના 6 GAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા

એમ.એમ.પટેલને પ્રોજેક્ટ વિભાગમાં ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો

ગાંધીનગર: રાજયના 6 GAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા છે જેમાં  એમ.એમ.પટેલને પ્રોજેક્ટ વિભાગમાં ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો છે

(7:56 pm IST)