ગુજરાત
News of Thursday, 16th July 2020

અમદાવાદમાં પ્રથમ વખત એકપણ મૃત્યુનહિ

અમદાવાદમાં કોરોનાના કાળમાં પ્રથમ વખત સરકારી હોસ્પીટલમાં એક પણ મોત નહિ અમદાવાદ શહેરમાં હાલ એકિટવ કેસોની સંખ્યા હાલમાં ૩૧૬૯ છેઃ અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસનો આંડકો રરપ૯પ એ પહોંચ્યો છ.ે

ઝોન

એકટીવ કેસ

મધ્ય

ર૪પ

ઉત્તર

૪પ૩

દ.પશ્ચિમ

૪૮૬

પશ્ચિમ

૬૧૧

ઉ.પશ્ચિમ

પ૪૧

પૂર્વ

૪૨૮

દક્ષિણ

૪૦પ

 

(5:47 pm IST)