ગુજરાત
News of Wednesday, 16th June 2021

ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું : રાજ્યના ચાર જીલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો: ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત

અમદાવાદ : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત ગણાવી છે પરંતુ ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધી ચાર જીલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

(1:36 pm IST)