News of Saturday, 15th June 2019
કપડવંજમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : મેઘરાજાનું આગમન થતા લોકોને ગરમીમાં રાહત
ખેડાના કપડવંજમાં પણ વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી કપડવંજમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે.
(1:04 am IST)