ગુજરાત
News of Sunday, 16th May 2021

અમદાવાદ જમાલપુર કાંચની મસ્જિદ પાસે વાવાઝોડા સાથે પવન ફૂકતા વિશાળ વૃક્ષ ધરાશાયી..

ત્રણથી ચાર ગાડીઓને નુકસાનનું અનુમાન : કોઈ જાન હાની નહી

અમદાવાદમાં જોરદાર વરસાદ ચાલુ : પાલડી, વાસણા, મણિનગર, ચાંદખેડા, શાહીબાગ, એસજી હાઈવે, સરખેજ, હાટકેશ્વર, અમરાઈવાડી, વિવેકાનંદનગર, લાંભામાં  વરસાદ શરૂ થયો છે દરમિયાન  જમાલપુર કાંચની મસ્જિદ પાસે વાવાઝોડા સાથે પવન ફૂકતા વિશાળ વૃક્ષ ધરાશાયી થયું છે જેમાં : ત્રણથી ચાર ગાડીઓને નુકસાનનું અનુમાન છે ઘટનામાં કોઈ જાન હાની નહી

(7:20 pm IST)