ગુજરાત
News of Thursday, 16th May 2019

નડિયાદમા સહિયારી જમીન બાબતે કાકા-ભત્રીજા વચ્ચે બબાલ: પુત્રો સાથે મળી કાકાએ ભત્રીજાને ફટકારતા પોલીસ ફરિયાદ

નડિયાદ: શહેરમાં સહિયારી મિલકત બાબતે થયેલ ઝઘડામાં કાકાએ તેમના બે પુત્રો સાથે મળી ભત્રીજા પર હુમલો કર્યો હતો. અને મારમારી ઈજા કરી હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં બારકોશીયા રોડ પર આવેલ હીલપાર્ક એસ અલાદ સ્કુલની સામે સમીરભાઈ ઉર્ફે ભુરો ઈબ્રાહિમભાઈ શાભઈ પોતાના પરિવાર સાથે રહે છે અને શાકભાજીની લારી ઊભી રાખી વેપાર-ધંધો કરે છે. 

(5:34 pm IST)