ગુજરાત
News of Sunday, 15th September 2019

સુરતના ઉધનામાં બંદૂકની અણીએ મોઆબીલની દુકાનમાં લૂંટ : ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસ કાફલો પહોંચ્યો

સુરતના ઉધના વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે સુરતના ઉધનામાં  કલ્યાણ કુટિરમાં મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના બની છે જેમાં  લૂંટારું બંદૂકની અણી સ્વસ્તિક મોબાઈલ નામની દુકાન માંથી 17 મોબાઈલ ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા ઘટનાની જાણ થતા ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે

 

(8:02 pm IST)