News of Wednesday, 15th July 2020
વલસાડ જિલ્લામાં કોરોનાનું તાંડવ: વાપીમાં નવા 7 કેસ સહીત જિલ્લામાં વધુ 11 કેસ : કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 389 થઇ: વલસાડ અને પારડીમાં વધુ બે-બે કેસ નોંધાયા
વલસાડ જિલ્લામાં કોરોનાનું તાંડવ કર્યું છે આજે જિલ્લામાં વધુ 11 કેસ નોંધાય છે જેમાં
વલસાડ 2,પારડી 2,વાપી 7 કેસ થયા છે જ્યારે અત્યાર સુધીના કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 389 થઈ છે
(7:22 pm IST)