ગુજરાત
News of Saturday, 15th June 2019

વિડીયોકોનની પેશકસ 'હેટ્રિક ઓફર'

અમદાવાદ : આજકાલ ક્રિકેટ વર્લ્ડકપનો પુરા દેશમાં ફેલાયેલો છે. એવામાં કન્ઝયુમર ડયુરેબલ અને હોમ એપ્લારીન્સેઝની જાની માની  કંપની વિડીયોકોન એ પોતાના સ્માર્ટ એલઇડી ટીવીની શ્રેણી સાથે તૈયાર કરી હેટ્રીક ઓફર આ જબરદસ્ત ઓફરમાં ગ્રાહક ત્રણ ફાયદા લઇ શકે છે. જેમાં જૂના ટીવીના બદલે રૂ.૬૦૦૦ની રોકડની છૂટ ત્રીપલ જીરો ફાયનાન્સ સુવિધા તથા વર્લ્ડ કપની વર્લ્ડકપ સુધીની વોરંટી આ ઓરફ આખા દેશમાં ૧૫ જૂલાઇ ૨૦૧૯ સુધી માન્ય છે.

વિડીયોકોનના સીઓઓ શ્રી જયોતી શેખરે કહ્યુ કે, અમે અત્યંગ ગર્વની સાથે સ્માર્ટ એલઇડીટીવીના ૩૨ થી ૩૫ ઇંચની શ્રેણી પ્રસ્તુત કરી રહ્યા છીએ જે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની સાથે વર્તમાન ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલુ સ્માર્ટ ટીવી છે.

વિડીયોકોન સ્માર્ટ એએસઆઇટીવી શ્રેણીમાં હાજર આર્ટીફીશીયલ બ્રેન ગ્રાહકોના કાર્યક્રમોની જોવાની રીતને સમજીને ગ્રાહકોની પસંદની ચેનલો સુનિયોજીત કરી છે.

(3:55 pm IST)