ગુજરાત
News of Saturday, 15th May 2021

નવસારી જિલ્લાના તાલુકામાં આજે ૮૧ નવા કેસો :વધુ ૧૧૭ દર્દી ઓ સાજા થયા...

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૧૫ મી મે નાં રોજ ૮૧ નવા કેસો સામે આવેલ છે જેની સામે ૧૧૭ દર્દીઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૧૧૮૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(7:58 pm IST)