News of Thursday, 15th April 2021
વલસાડના સિવીલના કર્મચારીઓ હડતાલ ઉપર
રાજકોટઃ વલસાડ સિવિલ હોસ્પિટલના વર્ગ-૩ અને ૪ના ૩૭૦ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, સમયસર પગાર ના ચૂકવવા બાબતે તથા અન્ય જિલ્લાઓમાં એજ એજન્સી દ્વારા પગાર વધારે ચુકવણીની રજૂઆત હોસ્પિટલમાં દાખલ આશરે ૩૦૦ દર્દીઓની હાલત કફોડી જી.એમ.ઇ.આર.એસ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં હલ્લાબોલ કર્યા છે.
(4:02 pm IST)