ગુજરાત
News of Thursday, 15th April 2021

આણંદના ધર્મજમાં એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન : ગામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ

આણંદના ધર્મજમાં આજથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ધર્મજ ગામમાં કરોનાના કેસો વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મજ ગામમાં એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. ગામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરવામાં આવી છે

(12:45 pm IST)