ગુજરાત
News of Friday, 15th March 2019

ભારતીય ટ્રાઈબલ પાર્ટી સ્વતંત્ર ચૂંટણી લડશે : ધારાસભ્ય છોટુ વસાવાએ કરી મોટી જાહેરાત

ભરૂચ, વલસાડ, બારડોલી, છોટાઉદેપુર, દાહોદ અને સાબરકાંઠાથીઉમેદવારો ઉતારશે

 

ભરૂચ :ભારતીય ટ્રાયબલ પાર્ટીએ લોકસભાની ચૂંટણી લડવા માટે મન મનાવ્યું છે. લોકસભાની બેઠકો પરથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડવાના છે. ચૂંટણી લડવા અંગેની જાહેરાત છોટુ વસાવા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ, વલસાડ, બારડોલી, છોટાઉદેપુર, દાહોદ અને સાબરકાંઠાથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે તેમ મનાય છે 

(10:40 pm IST)