ગુજરાત
News of Friday, 15th March 2019

કોઇએ ધ્યાન ન આપ્યું: બહેનોથી ભાષણ શરૂ કરવા માટે પ્રિયંકાની પ્રશંસા

અમદાવાદમા મંગળવારના પોતાની પ્રથમ રાજનિતીક રેલીમાં ભાષણ બહેનોથી શરૂ કરવા પર સિલચર(આસામ) ની સાંસદ સૂષ્મિતા દેવ દ્વારા વખાણ કરવા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીઅ કહ્યું અને મને લાગ્યુ કે કોઇએ આના પર ધ્યાન ન આપ્યુ સૂષ્મિતાએ લખ્યુ કે પ્રિયંકા દ્વારા ભાઇઓની જગ્યાએ બહેનોથી ભાષણ શરૂ કરવુ એમને સારૂ લાગ્યુ.

(12:30 am IST)