ગુજરાત
News of Thursday, 14th March 2019

ધાનેરાના ભાંજણા પાસેથી દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો : 50 હજારથી વધુનો મુદામાલ જપ્ત

ધાનેરા પોલીસે ચૂંટણીલક્ષી નાકાબંધી કરતો ભોજનાના રસ્તેથી મોટરસાયકલ ઉપર હેરાફેરી કરતા એક શખ્શને ઝડપી લઈને ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે અટક કર્યો હતો

  ભોજનાના રસ્તેથી એક બાઈક ચાલક નરસિંહભાઈઉર્ફે નરસિંહભાઇ હર્ષદભાઈ જાતે કણબી પટેલ હાડેતર તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાને પકડી બાઇકમાંથી એક ઇસમને ઝડપી પાડી ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે અટક કર્યો હતો

(11:34 am IST)