ગુજરાત
News of Saturday, 15th January 2022

સુરતના ભાગા તળાવ વિસ્તારમાં સ્ટેટ GSTના દરોડા: ઈમિટેશન જ્વેલરીના એન.આર ગ્રુપને ત્યાં તપાસ શરૂ

પ્રારંભિક તપાસમાં 10 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવ્હારો મળ્યા: 100 કરોડથી વધુના આર્થિક વ્યવ્હારોની GST વિભાગે તપાસ હાથ ધરી

સુરતના  ભાગા તળાવ વિસ્તારમાં સ્ટેટ GSTના દરોડા કાર્યવાહી ચાલુ નછે, જાણવા મળ્યા મુજબ  ઈમિટેશન જ્વેલરીના એન.આર ગ્રુપને ત્યાં દરોડા પડ્યા છે

 સ્ટેટ જીએસટી વિભાગને પ્રારંભિક તપાસમાં 10 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવ્હારો મળ્યા હોવાનું અને  100 કરોડથી વધુના આર્થિક વ્યવ્હારોની GST વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે

 

(12:31 pm IST)