News of Tuesday, 14th January 2020
મહિલાઓઅ દેવબંદમા સરકારના નિર્ણયો સામે મોરચો ખોલ્યો : ઇદગાહ ગ્રાઉન્ડમાં હડતાલ નિદર્શન
દેવબંદ. : સીએએ, સંભવિત એનઆરસી અને એનપીઆરના વિરોધમાં દેવબંદમાં રસ્તાઓ પર મહિલાઓ ઉતરીછે
ખ્વાતીન એક્શન કમિટીના બેનર હેઠળ સરકાર વિરોધી નારો વચ્ચે તિરંગો હાથમાં રાખીને કૂચ કાઢ.વામાં આવી હતી. ઇદગાહ ગ્રાઉન્ડમાં હડતાલ ચાલી રહી છે. મહિલાઓની ભીડ વધી રહી છે. રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ મોકલશે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.છે
(11:06 pm IST)