ગુજરાત
News of Tuesday, 14th January 2020

વડોદરા: તરસાલીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી પોલીસે સંચાલક સહીત 10 ની રંગે હાથે ધરપકડ કરી: 2 લાખનો મુદામાલ જપ્ત

વડોદરા:તરસાલી બાયપાસ પાસે અક્ષર વિન્ટેજમાં કિરણ પંડયા જુગાર રમાડતો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી સંચાલક કિરણ સહિત ૧૦ જુગારિયાની ધરપકડ કરી રોકડા રૃા.૮૨ હજાર,૧૧ મોબાઇલ અને બે ટુવ્હિલર મળી કુલ રૃા. લાખ ઉપરાંતની મત્તા કબજે કરી છે.

પોલીસે પકડેલા જુગારિયાઓના નામ મુજબ છે.() કિરણ નટવરલાલ પંડયા રહે.અક્ષર વિન્ટેજ,તરસાલી અને વિશાલ નગર,તરસાલી () આશિષ રાજેન્દ્ર હિંગલાજીયા રહે.દિવાળી પુરા,તરસાલી () ધર્મેશ ગોપાલસિંહ રાઠોડ રહે.આદર્શનગર,તરસાલી () હરિશ જગદિશભાઇ પોતદાર રહે.વિજયનગર, તરસાલી () ચિરાગ બાબુભાઇ મકવાણા રહે.પહેલા માળે, રણછોડજી સદન,મોટી તંબોળી વાડ,મદનઝાંપા રોડ () સોહન કનુભાઇ માછી રહે.પરમેશ્વર ટાવર,તરસાલી () અજય કનૈયાલાલ વર્મા,દેસાઇ કોલોની, તરસાલી () સુનિલ રમેશભાઇ માછી રહે.ગોવિંદનગર, તરસાલી() મુકેશ અરવિંદભાઇ પાટણવાડિયા રહે.વિજય નગર, તરસાલી અને (૧૦) ઇન્દ્રજિત ઘનશ્યામભાઇ પરમાર રહે.અંબિકા નગર,તરસાલી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી સંચાલક કિરણ સહિત ૧૦ જુગારિયાની ધરપકડ કરી રોકડા રૃા.૮૨ હજાર,૧૧ મોબાઇલ અને બે ટુવ્હિલર મળી કુલ રૃા. લાખ ઉપરાંતની મત્તા કબજે કરી છે.

(1:42 pm IST)