News of Tuesday, 15th January 2019
અમદાવાદમાં ઉછરેલાં જજ ઉશિર પંડિત દુરંત ન્યુ યોર્ક સુપ્રીમ કોર્ટના જજ બન્યાં
અમદાવાદમાં ઉછરેલાં જજ ઉશિર પંડિત-દુરંત ગયા મહિને ન્યુ યોર્ક સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયાં છે. તે ભારતીય મૂળના આ સન્માન મેળવનાર સૌપ્રથમ મહિલા જજ છે. આ અગાઉ જજની પોઝિશન પર ક્યારેય સાઉથ એશિયાની કોઈ મહિલાની વરણી કરવામાં આવી નથી. જજ પંડિત-દુરંત 1970માં પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા.
(9:25 pm IST)