ગુજરાત
News of Thursday, 14th December 2017

વડોદરાના વારસિયા વિસ્તારમાં મતદાન નહિ કરવા દેવાતા હોબાળો ;સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રવેશ કર્યો છતાં મતદાનથી વંચિત રાખ્યાનો આરોપ

વડોદરાઃ વારશિયા વિસ્તારમાં મતદાન હરિસેવા સ્કૂલ બૂથમાં મતદાન કરવા દેતા ભારે હોબાળો થયો હતો. 5 વાગ્યા સુધી પ્રવેશ કરવા છતાં મતદાન નહીં કરવા દેવાયું હોવાનો આરોપ લગાવ્યો છે એમ કહેવાય છે કે એહિ કર્મચારીઓએ 5 વાગતા મશીન બંધ કરી દેતા હોબાળો થયો હતો. જેને લઇ મતદારોએ સ્કૂલમાં ગોટાળો થતો હોવાનો મતદારોએ આક્ષેપ કર્યો હતો.

(10:55 pm IST)