News of Thursday, 14th December 2017
અમદાવાદમાં સહપરિવાર મતદાન કરતા નરહરિ અમીન
રાજકોટ : ગુજરાત રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને આજે સવારે અમદાવાદની નારણપુરા વિધાનસભાના બેઠકના મ્યુનિસીપલ શાળાના મતદાન મથક પર જીવનસંગીની શ્રીમતી નિતાબેન અને સૂપુત્ર ચિ. વરૂણ સાથે જઇને મતદાન કરેલ તે પ્રસંગની તસ્વીર.
(12:05 pm IST)