ગુજરાત
News of Thursday, 14th December 2017

માતા અને ચૂંટણી : બેવડી ફરજ નિભાવી

આજે બીજા તબક્કાના વિધાનસભા મતદાનના દિવસે વડોદરામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા માયાબહેન નાયકા તેમની ત્રણ માસની પુત્રી કાવ્યાને લઈને માતા તરીકેની ફરજ સાથે ચૂંટણી બંદોબસ્તમાં હાજર થતાં આ માતાને સો - સો સલામ....

(11:44 am IST)