ગુજરાત
News of Friday, 14th September 2018

અમદાવાદ :નાના ચિલોડા પાસેથી અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે

 

અમદાવાદ :નાના ચિલોડા પાસેથી એક વ્યક્તિના અપહરણના મામલામાં પોલીસે ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે કરી છે. નિરમા યુનિવર્સિટી નજીકથી કાર કબ્જે લેવાઇ હતી. મહિલાએ હાથ બતાવી લિફ્ટ માંગી વ્યક્તિનું અપહરણ કરાયુ હતું. અપહરણમાંથી છુટાકરો મેળવવા માટે અપહરકર્તાઓએ 6 લાખ રૂપિયા માંગ્યા હતા. રકમ ચુકવી દેતા બોડકદેવ પાસે અપહરણ કરાયેલા વ્યક્તિને અપહરણ કરતા મૂકી ગયા હતા.

(12:20 am IST)