ગુજરાત
News of Friday, 14th September 2018

ગાંધીનગરમાં પોલીસ મંજૂરી વિના રેલી કરતા 150થી વધુ તબીબોની અટકાયત

ગાંધીનગરમાં પોલીસ મંજૂરી વિના યોજાયેલી રેલીમાં  150થી વધુની પોલીસે અટકાયત કરી છે..આયુષ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓએ પડતર માંગણીના નિરાકરણની માંગ કરી છે. તેઓએ પોલીસ મંજૂરી વિના રેલી યોજી હેલ્થ કમિશનરને રજૂઆત કરવા જતા હતા. ત્યારે ટાઉનહોલ પાસે પોલીસે તબીબોની અટકાયત કરી છે

(1:31 pm IST)