ગુજરાત
News of Friday, 14th September 2018

નર્મદા ડેમના આ વર્ષના પાંચ લાખમાં પ્રવાસીનું સન્માન :રહેવા-જમવાની સગવડ ફ્રી

 

અમદાવાદ :રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. ડેમના વર્ષના 5 લાખમાં પ્રવાસીનું સન્માન કરાયું હતું સુરતના પ્રવાસીને વીવીઆઈપી  પ્રવાસી તરીકે માનીને  રહેવા જમવાની તમામ સગવડો  મફત  આપી આખું વર્ષ પ્રોજેક્ટ ગેસ્ટ તરીકેનું સન્માન આપવામાં આવશેકિરણભાઈ  5 લાખમાં પ્રવાસી બનતા તેઓ ખુશ થયા હતા. તેઓને મેમેન્ટો આપીને નર્મદા નિગમ દ્વારા સ્વાગત કરવામાં  આવ્યું હતું 

(12:35 am IST)