ગુજરાત
News of Wednesday, 14th August 2019

સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ કાર્યક્રમ ;કલાકરોનું અભિવાદન કરાયું

 

છોટાઉદેપુર : સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ .છોટા ઉદેપુર ખાતે દેશભક્તિનાં કાર્ય ક્રમથી  ભવ્ય ઉજવણી કરાઈ હતી પ્રસંગે ગવર્નર આચાર્ય દેવવ્રત ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલાકારો બંકિમ પાઠક,.દક્ષા ગોહિલ.રાજુ.ત્રિવેદી.,ગુજરાત સંગીત અકાદમીના અધ્યક્ષ પંકજ.ભટ્ટને..શુભેછા આપી અભિવાદન કર્યું હતું

(12:20 am IST)