ગુજરાત
News of Wednesday, 14th August 2019

હવે અમદાવાદ પણ મુંબઈના માર્ગે જાહેરમાં થૂંકતા કે ગેરકાયદે પાર્કિંગ કરવાવાળાની ખૈર નહી: એએમસી લાવશે નવી પોલિસી

અમદાવાદ ;હવે અમદાવાદ પણ મુંબઈના માર્ગે ચાલીને જાહેરમાં થુક્તાં એક આડેધડ પાર્કિંગ કરનાર સામે આકરા પગલાં લેવા તૈયારી કરવા સાથે નવી પોલીસ બનાવવા કવાયત હાથ ધરી છે મુંબઇમાં ગેરકાયદે પાર્કિંગ પર  રુપિયા દસ હજાર દંડ વસૂલાય છે અને સમગ્ર ભારતમાં અધધ દંડ ફટકારનાર મુંબઈ પહેલું શહેર બન્યું છે ત્યારે હવે અમદાવાદ પણ મુંબઇને અનુસરશે

    જાહેરમાં થૂંકવા પર, કચરો નાંખવા પર, ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર, ગેરકાયદે પાર્કિગ કરવા પર ચૂકવવા પડશે રુપિયા દસ હજાર સુધીના દંડ ચૂકવવો પડશે

ભારે થી અતિભારે દંડ ની જોગવાઇ સાથે નવી પોલિસી લાવવાની એએમસી તૈયારી કરી રહ્યું છે

 

(12:51 pm IST)