ગુજરાત
News of Thursday, 14th June 2018

અમદાવાદ-ગાંધીનગરના કેબ ડ્રાઈવર્સની હડતાળથી લોકોને હાલાકી

અમદાવાદ :રવિવારથી અમદાવાદ અને ગાંધીનગરના રેડિયો કેબ ડ્રાઈર્સ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં હડતાલ પર છે. કેબ ડ્રાઈવર્સની ફરિયાદ છે કે કંપનીએ તેમના ઈન્સેન્ટિવ્સ કાપી નાખ્યા છે અને ફ્યુઅલના વધતા ભાવનું વળતર પણ તેમને આપવામાં નથી આવ્યું. આને કારણે તેમણે નુકસાન ઉઠાવવું પડે છે. આ હડતાલથી સામાન્ય જનતા, અપ-ડાઉન કરનારા મુશ્કેલીમાં છે.

(12:43 pm IST)