News of Saturday, 14th May 2022
અધિક કલેકટર આર. પી. પટેલની ચૂંટણી પંચમાં નિમણુક
રાજકોટ તા. ૧૪ :.. ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લિ. (ગ્રીમકો) માં મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી રીંકેશ પી. પટેલની મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં અધિક કલેકટર (ચૂંટણી) તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમણે કારકિર્દીની શરૂઆત ધંધુકાના મામલતદાર પદેથી કરી હતી. (મો. ૯૮રપ૦ ૧૯પર૦ ગાંધીનગર)
(12:39 pm IST)