ગુજરાત
News of Wednesday, 14th April 2021

માંડવીમાં એક સપ્તાહ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય: પ્રાંત અધિકારી દ્વારા કરાઈ જાહેરાત

સુરતના માંડવી નગરજનોએ એપ્રિલ થી 23 તારીખ સુધી માંડવી નગર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માંડવી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં જાહેરાત આવી છે. પ્રજાને સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે

(11:35 pm IST)