ગુજરાત
News of Wednesday, 14th April 2021

સુરત ના દાદાએ કોરોનાને હંફાવ્યો : 91 વર્ષના સુભાષભાઈ 8 દિવસ સુધી ઓક્સિજન પર રહી કોરોના સામે લડતા રહ્યાં : અંતે માત આપી ઘરે પરત ફર્યા

સુરતના 91 વર્ષીય સુભાષભાઈ ડાહ્યાભાઇ ઝવેરી છેલ્લા દસ દિવસથી મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં એડમિટ હતા. 40% કોરોના હતો આઠ દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે સાજા થઇ હોસ્પિટલમાંથી રજા આપી.

(8:22 pm IST)