News of Friday, 14th February 2020
અમદાવાદના રિવરફ્રન્ટ પર બજરંગદળ દોડ્યું : પ્રેમી પંખીડાઓને ભગાડી મુક્યા
વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ :દંડાઓ સાથે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમી પંખીડાને ભગાડ્યા
અમદાવાદનમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરતા પ્રેમીપંખીડાઓનો બજરંગ દળ દ્નારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરોધ કરવામાં આવ્યો છે..બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદ રિવરફ્રન્ટ પર બેસેલા પ્રેમીપંખીડાઓને ભગાડ્યા હતા. અને તે પણ જેવી તેવી રીતે નહી..પરંતુ હાથમાં દંડાઓ લઈને તેઓ પ્રેમી પંખીડાઓને ભગાડી રહ્યા હતા.
(1:36 pm IST)