ગુજરાત
News of Friday, 14th February 2020

'વિકાસ વાટિકા' વિમોચન કરતા કલેકટર કે.કે. નિરાલા

રાજકોટઃ અમદાવાદ જિલ્લાના વિકાસ કાર્યોની ઝાંખી શબ્દદેહે રજુ કરતી 'વિકાસ વાટિકા'નું વિમોચન જિલ્લા કલેકટર કે.કે. નિરાલાના હસ્તે કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા અને ધારાસભ્ય બલરામ થાવાણી પણ ઉપસ્થિત છે.

(11:30 am IST)