ગુજરાત
News of Tuesday, 14th January 2020

અમદાવાદમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ : અમદાવાદમાં ઉતરાયણ પર્વની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉજવણી કરી હતી મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદમાં પતંગ ઉડાવવાનો લ્હાવો લીધો હતો મુખ્યમંત્રી રૂપાણી સાથે તેઓના પત્ની અંજલીબેન રૂપાણી જોડાયા હતા બંનેએ આગાસી પર પતંગ ઉડાવવાનો લ્હાવો લીધો હતો આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું

(7:25 pm IST)