ગુજરાત
News of Wednesday, 13th October 2021

ગુજરાત રાજ્યમાં કોન્ટ્રાકટ ઉપર મુકાયેલા ત્રણ અધિકારીઓના કોન્ટ્રાકટ તાત્કાલિક અસરથી રદ : રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી એ.કે.રાકેશ દ્વારા લેખિત ઓર્ડર જારી કરાયો

સૌરાષ્ટ્ર રીજીઅન નર્મદા વોટર રીસોર્સીસ ,વોટર સપ્લાય ,તથા ગાંધીનગર ખાતે સચિવાલયના કલ્પસર ડિપાર્ટમેન્ટમાં સ્પેશિઅલ સેક્રેટરી તરીકે મુકાયેલા એમ.પી.રાવલનો કોન્ટ્રાકટ તાત્કાલિક અસરથી રદ કરાયો છે

રાજ્ય સરકારના વોટર ફિસોર્સીસ વિભાગમાં નર્મદા વોટર સપ્લાય ,તથા ગાંધીનગર ખાતે સચિવાલયના કલ્પસર ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા  એમ.કે જાદવનો કોન્ટ્રાકટ તાત્કાલિક અસરથી રદ કરાયો છે
રાજ્ય સરકારના વોટર રીસોર્સીસ વિભાગમાં વોટર સપ્લાય તથા ગાંધીનગર ખાતે સચિવાલયના કલ્પસર ડિપાર્ટમેન્ટમાં સ્પેશિઅલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા  કે.એ.પટેલની  એમ.કે.જાદવની જગ્યા ઉપર બદલી .હવે તેઓ રાજ્ય સરકારના વોટર ફિસોર્સીસ વિભાગમાં નર્મદા વોટર સપ્લાય ,તથા સચિવાલયના કલ્પસર ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવશે .

 

(9:36 pm IST)