ગુજરાત
News of Thursday, 13th September 2018

અમદાવાદ સામૂહિક આપઘાત કેસઃ મૃત પ્રેમિકા ભૂત બની હેરાન કરતી હોવાનો દાવો સુસાઇડ નોટમાં દાવો!

આજે ગુરૂવારે ફરી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં કુણાલને એક યુવતીનો પણ ઉલ્લેખ કરાયો છે અને આ ચિઠ્ઠી કુણાલ ત્રિવેદીની પત્ની કવિતાએ લખી હોવાનું પોલીસને લાગી રહ્યું છે

 

અમદાવાદ, તા.૧૩: અમદાવાદના નરોડામાં કોસ્મેટિકના વેપારીએ પુત્રી અને પત્નીની હત્યા કર્યા બાદ ગાળાંફાસો ખાઇને આત્મહત્યા કરી હતી. બુધવારે કુણાલના દ્યરેથી પોલીસે એક સુસાઇડ નોટ મળી હતી જેમાં કાળા જાદુના કારણે આત્મહત્યા કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે, આજે ગુરુવારે ફરીએક સુસાઇડ નોટ મળી છે. જેમાં કુણાલને એક યુવતીનો પણ ઉલ્લેખ કરાયો છે અને આ ચિઠ્ઠી કુણાલ ત્રિવેદીની પત્ની કવિતાએ લખી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. (ઋત્વિજ સોની, અમદાાવદ) અમદાવાદના નરોડામાં કોસ્મેટિકના વેપારીએ પુત્રી અને પત્નીની હત્યા કર્યા બાદ ગાળાંફાસો ખાઇને આત્મહત્યા કરી હતી. બુધવારે કુણાલના ઘરેથી પોલીસે એક સુસાઇડ નોટ મળી હતી જેમાં કાળા જાદુના કારણે આત્મહત્યા કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે, આજે ગુરુવારે ફરીએક સુસાઇડ નોટ મળી છે. જેમાં કુણાલને એક યુવતીનો પણ ઉલ્લેખ કરાયો છે અને આ ચિઠ્ઠી કુણાલ ત્રિવેદીની પત્ની કવિતાએ લખી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. (ઋત્વિજ સોની, અમદાવદ)

મા બાપુ પ્રમાણ,, બાપુ મા આજ તક કી તકલિફ કે લીયે મુજે માફ કર દેના.. મા હમે મકાન બેચ દીયા .. એક કરોડ મે.. સભી કા પૈસા ચુકાને કે બાદ જો પૈસા બચા વો મેરે ઓર કુણાલમાં બટ ગયા હૈ.. મેરા પુરા પૈસા આપ કો દેકર જા રહી હું .. આજ તક મેને જોભી બચાયા કુછ ઘરમે ઔર શ્રીન કે લિયે રખાથા...મેને શ્રીન કા હિસ્સા પુરા આપ કો દેના ચાહતી હું..

કયોકી શ્રીન કો મે અપને સાથ લે જા રહી હું ઇસ રુપયે સે આપ ઘર અચ્છા કરા લેના ઔર જો ભી દાન પુણ્ય કરના હો વો ભી આપ કરદેના ઇસમે જો રકમ હૈ. ઇસમેસે સાત બચ્ચો કો ભી મેરે તરફે જો લગે વો દે દેના.. મા ઇસ પૈસેએ સરિતા કે ૧૦,૦૦૦ ઔર ૧૦,૦૦૦ નિતુ કે ભી દે દેના. ઉન લોગોને મેરેકો દીયે થે. મા ઇસસે થોડા કામ તો ચલ જાયેગા કયોકિ અબ મે ઉપર બાધાઓ સે બહોત પરેશાન હો ગઇ હું... મેરી સાસ યે સારી બાતે જાનતી હૈ..

કયોકી યે જીવન કી સભી તકલિફો કા કારણ વોહી રહી કયોકિ કોઇ લડકી કુણાલ કો ચાહતી થી પર ઉસને ઇન લોગો કો કહા થા .. કુણાલને અપને માતા બાપ કો .. લેકીન ઉસ લડકીને બાદમે સુસાઇડ કર લીધી. ઇસકે કારણ ઇતની પરેશાનીયા આ રહી હૈ. કુણાલ કો લે જાને કે લીયે બારબાર જતન કર રહી થી.. ઇસકે અલાવા વો શ્રીન પર ભી હમલા કરતી થી.

ના વો મારના ચાહતી હૈ ઔર ન જીને દેના ચાહતી થી. ઇસ લીએ બહોત સૌચને કે બાદ યે કદમ ઉઠા રહે હૈ. કભી આપ યે સોચના કી કયા ઇન્સાન કો ઇતની તકલિફ આ સકતી હૈ. હર દો-ચાર દિનોમે એક નઇ બાત સુનને કો મીલતા હૈ. ઔર વહ હમે શાંતિ નહીં દેના ચાહતી... ઇસ લીયે હમ સાથ જા રહે હૈ... હમને બહોત સોચને કે બાદ હી યે નિર્ણય કીયા હૈ.. કયોકી કુણાલ કે બીના જીના બહોત મુશ્કિલ હૈ. યે દુનિયા હમ મા બેટી કો જીને નહિ દેગી..(૨૨.૧૩)

(4:09 pm IST)