ગુજરાત
News of Wednesday, 12th September 2018

અમદાવાદના નરોડામાં મોડી રાતે પત્ની-પુત્રીનું ઢીમ ઢાળી આધેડે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાત પત્ની અને પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પતિએ પાતે ગળા ફાંસો ખાઇને જીવન ટૂકાવ્યું હતું. 

 


આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પિતાએ મકાનનો દરવાજો અંદરથી બંધ કર્યા બાદ પોતે આપઘાત કર્યો હતો.

(4:52 pm IST)