ગુજરાત
News of Wednesday, 12th September 2018

સુરત:રેપ કેસના ડૉ,પ્રફુલ દોશીની પત્ની ડૉ મિત્સુ ગાયબ :પોલીસ કરશે પૂછપરછ

સુરતમાં ચકચારી રેપ કેસમાં કતારગામની પરિણીતા પર બળાત્કાર ગુજારવાનો ગુનો જેની સામે નોંધાયો છે તે ડો. પ્રફુલ્લ દોશી પોલીસની ધરપકડ ખાળવા ચાર દિવસ સુધી નાસતો ફરતો રહ્યો હતો. આ સમયગાળામાં તે મુંબઈ અને નવસારીમાં રહ્યો હોવાની તેણે કબૂલાત કરતા પોલીસની એક ટીમે તપાસ કરી હતી. ડો. પ્રફુલ્લ દોશીની પત્ની ડો. મિત્સુ દોશી પણ તા. 4-9-18થી ગાયબ હોવાથી તેમની પુછપરછ કરાશે.

(12:58 pm IST)