ગુજરાત
News of Wednesday, 12th September 2018

પાટીદાર સંસ્થાઓની ગુપ્ત બેઠક બાદહાર્દિક પટેલને પારણાં કરાવવા મનામણાં

અમદાવાદ ;પાસના સુપ્રીમો હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી 3 માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિકને મનાવવા માટે પાટીદાર સમાજ અને સંસ્થાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ હાર્દિકના અનશનને લઈ ગહન ચર્ચા કરી હતી.

 બેઠક બાદ ઉમિયાધામના સહમંત્રી રમેશ દુધવાલા ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને પારણાં કરાવવા મનાવી રહ્યા છે.

(8:12 pm IST)