News of Thursday, 13th August 2020
વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : વધુ 18 કેસ પોઝિટિવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 827 થઇ
કપરાડામાં 10 કેસ, વલસાડ- ઉમરગામમાં 3-3 કેસ અને વાપીમાં 2 કેસ
વલસાડ જિલ્લામાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 827 થઇ છે આજે નોંધાયેલા 18 કેસમાં કપરાડામાં 10 કેસ, વલસાડ- ઉમરગામમાં 3-3 કેસ અને વાપીમાં 2 કેસ નોંધાયા છે
(9:11 pm IST)