News of Monday, 13th August 2018
ડીસાના ગલાલપુર પાટિયા પાસે જીપ અને ટેન્કર વચ્ચે અકસ્માત:એકનું મોત :છ લોકો ઘાયલ
બનાસકાંઠાના ડીસાના ગલાલપુરા પાટીયા નજીક જીપ અને ટેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે જીપ સવાર અન્ય છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(7:08 pm IST)