ગુજરાત
News of Friday, 13th July 2018

ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા પહોચ્યોં હાર્દિક પટેલ :દિલીપદાસજી મહારાજના આશીર્વાદ લીધા

 

અમદાવાદ :ભગવાન  જગન્નાથની વર્ષે 141મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે નીકળશે. ત્યારે રથયાત્રાનાં એક દિવસ પહેલાં પાસ કન્વિનર હાર્દિક પટેલ પ્રભુના આશિર્વાદ લેવા પહોંચી ગયો હતો જમાલપુર સ્થિત જગન્નાથ ભગવાનનાં તેને દર્શન કર્યા હતાં અને મહારાજ દિલિપ દાસજીનાં આશિર્વાદ લીધા હતાં.

(12:56 am IST)