ગુજરાત
News of Friday, 13th July 2018

હિંમતનગરની ફોરેસ્ટ અધિકારી પ્રજ્ઞા ગોસ્વામીએ દીવાલમાં ઘુસેલા ઝેરી સાપને પકડી લીધો :હિંમત અને સૂઝબૂઝથી લોકો અચંબિત :વિડિઓ વાયરલ

હિંમતનગરની ફોરેસ્ટ અધિકારી પ્રજ્ઞા ગોસ્વામીએ દિવાલમાં ઘુસેલા એક ઝેરી સાપને કોઇ પણ જાતના સાધન વગર પકડી લીધો હતો. લોકોને વાતની જાણ થતા સ્થળ પર પહોંચીને અધિકારીની હિંમત અને સુઝબુઝને બિરદાવીને તેમનો આભાર માન્યો હતો.

(11:57 pm IST)