ગુજરાત
News of Friday, 13th July 2018

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં સરકારે કર્યો ફેરફાર: આવકની મર્યાદામાં શરતી કરાયો ફેરફાર કેટલીક શરતોને આધિન 6 લાખની મર્યાદા વધારીને 11 લાખકરાઈ

પરિવારની આવકની મર્યાદા સતત 6 લાખની હોય.પણ અમુક વારસોમાં જમીન, મકાન વેચ્યુ હોય અથવા વીમાની પ્રીમિયમની રકમ આવી હોય તો તેવા સંજોગોમાં અપાશે લાભ: પણ માત્ર એક વરસ પૂરતું જ લાભ અપાશે

અમદાવાદ :મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં સરકારે કર્યો ફેરફાર કરાયો છે જેમાં આવકની મર્યાદામાં શરતી કરાયો ફેરફાર થયો છે કેટલીક શરતોને આધિન 6 લાખની મર્યાદા વધારીને  11 લાખ કરાઈ છે જેમાં પરિવારની આવકની મર્યાદા સતત 6 લાખની હોય.પણ અમુક વારસોમાં જમીન, મકાન વેચ્યુ હોય અથવા વીમાની પ્રીમિયમની રકમ આવી હોય તો તેવા સંજોગોમાં આ લાભ અપાશે તેમજ આ લાભ માત્ર એક વરસ પૂરતું જ લાભ અપાશે

(8:29 pm IST)